ઇન્ટરનેશનલ કોન્ફરન્સ – જર્નલમાં લેખ પ્રકાશન સાથે
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એસ. એસ. મહેતા આર્ટ્સ એન્ડ એમ. એમ. પટેલ કોમર્સ કોલેજ, હિંમતનગર તારીખ: 16 અને 17 ઓક્ટોબર 2026 ના રોજ મલ્ટીડીસ્લીપીનરી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું મેગા આયોજન કરવા જઈ રહી છે.
કોન્ફરન્સ હાઈલાઈટસ
1. આર્ટસ, કોમર્સ અને મેનેજમેન્ટ, સાયન્સ, લો જેવા તમામ વિષયો પર લેખો પ્રસ્તુત કરવાની સુવર્ણ તક.
2. કોન્ફરન્સના દિવસે છપાયેલ લેખો ISSN જર્નલ) આપવામાં આવશે.
3. આંતરરાષ્ટ્રીય અને નેશનલ ના શ્રેષ્ઠ પ્લેનરી અને કી-નોટ સ્પીકર.
4. પ્રિન્ટ નામ સાથેના સર્ટિફિકેટ.
5. કીટ અને ડીલીસીયસ લંચ.
6. કેમ્પસમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા.
પેપર નીચે આપેલા ઈ-મેઈલ પર મોકલી આપવા વિનંતી છે.
intconfachmt@gmail.com
રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
https://forms.gle/BLnRVAx8FRRBpgX37
વોટ્એપ ગ્રુપમાં જોડાવવા નીચેની લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/CdThtOV2fjL7AsC1toqPJL?s=cl&p=a&ilr=4
કોન્ફરન્સની ફી ચૂકવવા માટેની વિગત:
બેંકનું નામ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
અકાઉન્ટ નંબર: 000000037709505299
આઈ.એફ.એસ.સી કોડ: SBIN0060367
બ્રાંચ નામ: છાપરીયા રોડ, હિંમતનગર.
*કોન્ફરન્સ કન્વીનરશ્રી:*
1) ડૉ. બિનસી બોસ (આસી. પ્રોફેસર)
2) ડૉ. આર.જી.પટેલ (આસી. પ્રોફેસર) 9601271299
3) ડૉ. સી. એન. પીઠડીયા (આસી. પ્રોફેસર) 9974531300
*વધુ માહિતી માટે કોન્ફરન્સ બ્રોશર જોવા વિનંતી છે.*

